અંબિકા,પૂર્ણા અને કાવેરી નદી સાથે જૂજ-કેલિયા ડેમ ઓવરફ્લો,NDRFની ટીમે ચારના રેસક્યું કર્યું

  • 2 years ago
નવસારી જિલ્લામાં મેધાના રોદ્ર સ્વરૂપને પગલે પરિસ્થિતિ ફરી વણસી છે. ડાંગ અને મહુવા સહિતના ઉપરવાસમાં પડેલા વરસાદની સાથે નવસારીમાં ચાર કલાકમાં 4.25 ઈંચ વરસાદ ખાબકી જતા નવસારીના મોટાભાગના વિસ્તારમાં ૫થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે.

Recommended