હું તો બોલીશઃ પાઠશાળામાં પ્રચાર કેમ?

  • 2 years ago
ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ હવે જાણે રાજકીય અખાડો બની રહી છે. સ્કૂલો, કોલેજોમાં ઘૂસીને હવે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે. મહેસાણા જિલ્લાની બહુચરાજી સરકારી આર્ટ્સ કોલેજ.. કે જ્યાં ચાલુ વર્ગ દરમિયાન તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નિરવ રાવલ સહિત 10 હોદ્દેદારો અંદર ઘૂસી ગયા.

Recommended