વડોદરાના વાઘોડિયામાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ કરી પુત્રની હત્યા
  • 2 years ago
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ખંડીવાળા નર્મદા મુખ્ય કેનાલમાં માતા એ પોતાના સગા પુત્રને ડુબાડી દેતા પુત્રનું મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી હતી.
Recommended