મિતિયાળા ગામમાં ઈયળોનાં ઝૂંડ આવી ચડયા

  • 2 years ago
ચોમાસાના પ્રારંભે જ અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારના ગામડાઓમાં જંગલી ઈયળોના આંતકથી આખું ગામ તોબા પોકારી ઉઠ્યુ છે. ગામમાં જંગલી ઈયળોના સામ્રાજ્યથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.