ઉદ્ધવ ઠાકરે ખુદ કાર ચલાવીને રાજભવન પહોંચ્યા

  • 2 years ago
ઉદ્ધવ ઠાકરે ખુદ કાર ચલાવીને “માતો શ્રી”થી રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે પણ હતા. અહીં તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.

Recommended