એકનાથ શિંદેનું શક્તિપ્રદર્શન, 42 ધારાસભ્યો સાથેની તસવીર કરી શેર

  • 2 years ago
મહારાષ્ટ્રમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યા છે. બીજા કેટલાંય ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાઇ ગયા છે. એકનાથ શિંદેની સાથે ગુવાહાટીમાં જે ધારાસભ્યો હાજર છે તે બધાની સાથેનો એક ગ્રૂપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે. આ તમામ ધારાસભ્યો એક સાથે બેસીને શિવસેના જિંદાબાદ, બાળા સાહેબ ઠાકરેની જયના નારા લાગી રહ્યા છે. તેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે અપક્ષના ધારાસભ્યો પણ સામેલ છે. તેમની કુલ સંખ્યા 42 છે.

Recommended