હજુ કેટલી તૂટશે શિવસેના? પાર્ટીના વધુ 6 ધારાસભ્યો સુરત પહોંચશે

  • 2 years ago
મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નારાજ ધારાસભ્યોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રનો પોલિટિકલ ડ્રામા સોમવારે મોડી રાત્રે શરૂ થયું હતો. શિવસેનાના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે પોતાની પાસે 40 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યાં છે. જેમાં વધુ કેટલાક ધારાસભ્યો ઉમેરાઈ શકે છે.