રાજકોટની સિટી બસને ધક્કા મારતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ

  • 2 years ago
રાજકોટ શહેરના લીમડા ચોક નજીક સિટી બસ અધવચ્ચે બંધ થઈ ગતી હતી. આ દરમિયાન બસમાં પેસેન્જર તરીકે બેઠેલા વિદ્યાર્થીએ બસને ધક્કા માર્યા હતા. શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા સિટી બસને ધક્કા મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Recommended