રાયસણમાં હીરાબાના નામે રોડ જાહેર કરવાનો મુદ્દો અટવાયો

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાના 100માં જન્મદિને રાયસણના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આ રસ્તાના નામકરણનો મુદ્દો અટવાયો છે. હકીકતમાં ગાંધીનગર મહાનગર પાલિકામાં રોડ-રસ્તાના નામકરણની પોલિસી ના હોવાથી નામકરણ હાલ પુરતુ મોકૂફ રાખવામાં આવ્યું છે.

Recommended