મહેસાણાના ઇજપુરાની સેવા સહકારી મંડળીમાં ઉચાપત

  • 2 years ago
મહેસાણાના ઇજપુરાની સેવા સહકારી મંડળીમાં ઉચાપત
સેવા સહકારી મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરિયાદ
વર્ષ 2016-2017માં મંડળીમાં ધિરાણ પેટે ભરાયેલી રકમની ઉચાપત
રૂ. 33.37 લાખની ઉચાપત આચરી રેકોર્ડમાં ખોટી નોંધ પાડી
સાંથલ પોલીસ મથકે નોંધાઇ ઉચાપતની ફરિયાદ

Recommended