કાર પર સાયરન લગાવી સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

  • 2 years ago
ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારના ચાલકે દરવાજો ખુલ્લો રાખીને ગાડી ચલાવતા વીડિયો વાયરલ થયો હતો. જેમનાં


ટ્રાફિક પોલીસે કારના નંબરના આધારે ફરિયાદ નોંધી હતી. તથા

આરોપીને ઝડપી પાડ્યો


છે. અમદાવાદ

શહેરના પોશ વિસ્તારોમાં કેટલાક નબીરાઓ કાર બાઇકો લઈને અવાર નવાર જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. ત્યારે આવો જ સ્ટંટ એક કાર

ચાલક પુરઝડપે હંકારી રહ્યો છે.

Recommended