સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલ લેબગ્રોન ડાયમંડને USAના એક્ઝિબિશનમાં મુકાયો, જુઓ વીડિયો

  • 2 years ago
સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યો છે. IGIએ સૌથી મોટા ડાયમંડનું સર્ટિફિકેટ આપ્યું છે. 

Recommended