Dahod: દેવગઢબારીયા ટાવર નજીક મોડી રાત્રે કારમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

  • 2 years ago
દાહોદના દેવગઢબારીયા ટાવર નજીક કારમાં આગ લાગવાની ઘટના બની છે. મોડી રાત્રે કારમાં આગ લગાત અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. 

Recommended