ગુજરાત એક્સપ્રેસ

  • 2 years ago
ભાવનગરમાં સિહોરમાં છતે તળાવે પીવાના પાણીના વલખાં તળાવ ભરેલું છે પણ ફિલ્ટર બંધ હોવાથી મહીં પરિએજનું પાણી લેવાનું ફરજ પડી છે જેમાં કોંગ્રેસે તંત્ર સામે આંદોલન કર્યું હતું .