રાજકોટઃ મૃતક બંગલામાં છેલ્લા 35 વર્ષથી કરતો હતો કામ

  • 2 years ago
રાજકોટમાં કેરટેકરની હત્યાનો કેસ
માલવીયા પોલીસે આરોપીની કરી અટકાયત
કેસર બદુર નામના નેપાળી યુવકની કરી અટકાયત
પ્રવીણભાઈ પોલીસ મથકે નિવેદન નોંધાવવા પહોંચ્યા
મોડીરાતે બંગલામાં થઈ હતી કેરટેકરની હત્યા
મૃતક બંગલામાં છેલ્લા 35 વર્ષથી કરતો હતો કામ