છોટાઉદેપુર નસવાડીમાં માંગણીઓને લઈ અનોખો વિરોધ

  • 2 years ago
નસવાડી તાલુકા 212 ગામની 60 ગ્રામ પંચયાતના વી.સી.ઇઓ એ પોતાની પડતળ માંગણીઓને લઈ અનોખો વિરોધ કર્યો છે. જેમાં 60 જેટલા વી.સી.ઇઓએ લારીમાં કોમ્પ્યુટર મૂકી બજાર

મા થઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સુત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું છે.

Recommended