Rahul Gandhi ની આદિવાસી યાત્રા પર BJP ના પ્રહાર

  • 2 years ago
રાહુલ ગાંધીની આદિવાસી યાત્રા પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની સામાજીક ફૂટ પાડી મત મેળવવાની આદત યથાવત છે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ધાર્મિક સ્થાનો યાદ આવે છે.