મનુષ્ય તો ઠીક પણ પશુ-પંખી પણ ગરમીથી ત્રસ્ત
  • 2 years ago
બરોડાના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને ગરમીથી રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.. પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ માટે બરફની પાટ મૂકવામાં આવી છે.. તેમજ અન્ય પશુઓ માટે ગરમીથી રાહત આપવા પિંજરામાં દિવસમાં બે વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે તદુપરાંત પક્ષી ઘરમાં રહેતા પક્ષીઓ માટે છત ઉપર ઘાસના પૂળા મૂકી પાણીના છંટકાવ સાથે ઠંડક મળી રહે તેનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે
Recommended