CMની અધ્યક્ષતામાં બજેટ સત્રમાં આવનારા બિલ સંદર્ભે ચર્ચા કરાશે

  • 2 years ago
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. બજેટ સત્રમાં આવનારા બિલ સંદર્ભે ચર્ચા કરાશે.
PM મોદીના એપ્રિલના ગુજરાત પ્રવાસની ચર્ચા થશે. નવી યોજનાઓ, કાયદાઓના અમલીકરણની ચર્ચા કરવામાં આવશે.