આજથી તમામ ઈન્ટરનેશન ફ્લાઈટ્સ શરૂ

  • 2 years ago
આજથી તમામ ઈન્ટરનેશન ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. કોરોનાના મોટા ભાગના નિયમોમાં છૂટછાટ મળી છે. ફ્લાઈટમાં ક્રુ મેમ્બર્સને PPE કીટમાંથી મુક્તિ અપાઈ છે. એરપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક ફરજિયાત રહેશે.

Recommended