CMના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી

  • 2 years ago
તાજેતરમાં જ CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી. આ પછી રાજ્યના શિક્ષામંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું- ઇ-સેવાસેતુથી લોકોને લાભ મળે તે અંગે સૂચના આપવામાં આવી છે. તેમને વધુમાં જણાવતા કહ્યું હતું કે એપ્રિલ મહિનાથી જ બજેટની જોગવાઇ અનુસાર કામગીરી શરૂ થશે.