19 માર્ચે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક

  • 2 years ago
લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની 19 માર્ચે બેઠક યોજાશે. સરકારી જગતમાં વિવાદ વચ્ચે બેઠક મહત્વની રહેશે. જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં લેઉવા સમાજ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજરી આપશે.

Recommended