2018માં અટકેલી વન રક્ષક ભરતીની પરીક્ષા 27 માર્ચે

  • 2 years ago
વર્ષ 2018માં અટકેલી ગુજરાત વન રક્ષક ભરતીની પરીક્ષા આગામી 27મીં માર્ચના રોજ યોજાશે. આ માટે 688230 અરજીઓ પૈકી 4,78,785 અરજીઓ માન્ય થઈ છે. ધારાસભ્ય પૂનમ પરમારના પ્રશ્ન સામે સરકારે વિધાનસભામાં પોતાનો જવાબ રજૂ કર્યો છે.