Ahmedabad 2008 Bombblast Case

  • 2 years ago
અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટનો કેસ. 38 દોષિતને ફાંસીની સજાના કન્ફર્મેશન માટે અરજી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. આગામી દિવસોમાં અરજી પર સુનાવણી થશે.