મિત્રો, અમારી નજરે દ્વારકા તમને કેવું લાગ્યું? Comment માં અમને કહો❤️ . મિત્રો, અમારું સોંગ "કાના મને દ્વારિકા દેખાડ" finally આજે release થઈ રહ્યું છે.. આ સોંગ આખું જોજો, અને અમારી સાથે તમે પણ દ્વારકાધિશ મંદિર, ગોમતી નદી અને બેટદ્વારકાના વાદળી દરિયાકાંઠે ફરજો..❤️ . Kana Mane Dwarika Dekhad | Kairavi Buch | Bhavin Bhanushali | New Gujarati Song 2021 . Kairavi Buch in association with Gujarat Tourism Presents "Kana Mane Dwarika Dekhad"