અમદાવાદની સાબરમતી કોલેજના પ્રિન્સિપાલ સામે એટ્રોસિટીનો ગુનો

  • 4 years ago
અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી એલ વી ઉપાધ્યાય કોલેજના પ્રિન્સી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો ઉલ્લેખ કરતો વીડિયો વાઇરલ થયો હતો જેને લઈ સમગ્ર SC અને ST સમાજમાં રોષની લાગણી ફેલાતા વટવાના જયમીન સોનારાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે તેઓ આવેદનપત્ર પણ આપશે તેમ જણાવ્યું હતું સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો ઉલ્લેખ કરતો વીડિયો વાઇરલ થયો હતો

Recommended