સાઉદી સરકારે અનિશ્ચિત મુદત માટે ઉમરાહ અટકાવી, અનેક હાજીઓ અટવાયા

  • 4 years ago
ચીનમાંથી અત્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઈરસના લક્ષણો મક્કા હરમ શરીફમાં (મક્કાની પવિત્ર મસ્જિદ) દેખાતા સાઉદી અરેબિયા સરકારે ઉમરાહને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે આ કારણે અમદાવાદ સહિત ભારતભરમાંથી મક્કાશરીફ ખાતે ઉમરાહ (જાત્રાએ) જતા હજારો હાજીઓ અટવાઈ પડ્યા છે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એરલાઈન સ્ટાફ દ્વારા સાઉદી અરેબિયા ઉમરાહ માટે જતા હાજીઓને આ અંગેની વિગતો આપી હતી

Recommended