ટ્રમ્પ-મેલેનિયાની એક ઝલક જોવા લોકો આતુર, પોલીસ કર્મીઓ સેલ્ફી લેતા નજરે ચઢ્યા

  • 4 years ago
આજે અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા તેમજ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો આતુર છે ટ્રમ્પના રોડ શોના પાસ લેવા માટે પણ લોકોની પડાપડી થઈ હતી ત્યારે વિસ્તારોમાં લોકોએ ટ્રમ્પના રોડ શોના પાસ સાથે સેલ્ફી લેતા નજરે ચઢ્યા હતા ત્યારે છેલ્લા 15 દિવસથી પણ વધારે સમયથી ટ્રમ્પની સુરક્ષા માટે ખડેપગે ઉભેલા પોલીસ કર્મીઓ પણ ટ્રમ્પના બેનર તેમજ ગેટ પાસે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા

Recommended