ટીવીની સોનાક્ષીએ પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં ઉજવી સેકન્ડ વેડિંગ એનિવર્સરી

  • 4 years ago
TVની સોનાક્ષીએ રોમેન્ટિક અંદાજમાં તેનીબીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે દીપિકા વીડિયોમાંપતિ સાથે કેક કાપતી જોવા મળે છે જેના બેકગ્રાઉન્ડમાં એક રોમેન્ટિક સોંગ વાગી રહ્યું છે દીપિકા અને શોએબે 22 ફેબ્રુઆરી 2018ના શોએબના હોમટાઉનમાંલગ્ન કર્યા હતા દીપિકાએ પહેલા પતિને ડિવોર્સ આપી શોએબ સાથે નિકાહ કર્યા હતાબંનેની મુલાકાત સિરીયલ સસુરાલ સિમર કાના સેટ પર થઈ હતી જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો અને 5 વર્ષના ડેટિંગ બાદ તેમણે એક થવાનું નક્કી કર્યું શોએબે એક રિયાલિટી શૉમાં દીપિકાને પ્રપોઝ કર્યું હતું લગ્ન બાદ દીપિકાએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે હાલ તે સિરીયલ કહાં હમ કહાં તુમમાં લીડ એક્ટ્રેસ છે