સોનભદ્રમાં 3350 ટન સોનાનો ભંડાર મળવાનો અંદાજ; તે ભારતના ગોલ્ડ રિઝર્વ કરતા પાંચ ગણો વિશાળ

  • 4 years ago
સોનભદ્રઃઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની સોન પહાડીમાં 294325 ટન અને હરદી ક્ષેત્રમાં 64615 કીલો સોનાનો વિશાળ ભંડાળ હોવાનો અંદાજ છે જીઓલોજી એન્ડ માઈનિંગ ડિપાર્ટમેન્ટે શુક્રવારે આ અંગેની પૃષ્ટી કરી છે ઈ-વેન્ડરિંગ મારફતે તેની હરાજી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે આ અગાઉ ખનિજ સ્થળોની જીઓ ટેગિંગ કરવા સાત સભ્યની એક ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ 22મી ફેબ્રુઆરીના રોજ તેનો અહેવાલ સોંપશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર પાસે 618 ટન સોનાનો ભંડાર છે

Recommended