અમદાવાદ ખાતે 21,22 અને 23 ફેબ્રુઆરીના રોજ યોજાશે ‘સ્વરોત્સવ’

  • 4 years ago
વિડિયો ડેસ્કઃ અમદાવાદ ખાતે 21,22 અને 23 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ માટે ‘સ્વરોત્સવ’ નો પ્રારંભ થશે ‘સ્વરોત્સવ’ના ચોથું વર્ષ છે ત્યારે રજવાડું ખાતે દરરોજ સાંજે 7-30 વાગ્યાથી સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાશેગુલમ્હોરી સાંજનો મિજાજ સમા ‘સ્વરોત્સવ’નો જલસો થશેજલસો કરાવશે અંકિત ત્રિવેદી ,ગૌરાંગ વ્યાસ,ભૂમિ ત્રિવેદી,સરિતા જોષી,ભીખુદાન ગઢવી,રાહત ઈન્દોરી,અસરાની,ઓસમાણ મીર,સંજય ગોરડિયા,પ્રતિક ગાંધી,ચિરાગ વોરા,સૌમ્ય જોષી ,ખલીલ ધનતેજવી અને અનિલ જોષી

Recommended