ઑફિસમાં કર્મચારીઓ સાથે કંપનીની CEOનો ‘મુકાબલા ડાંસ’ ચર્ચામાં, યૂઝર્સે કરી પ્રશંસા

  • 4 years ago
હાલ Welspun India LTDની સીઇઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે દીપાલી ગોયનકા કંપનીની ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે જેણે કર્મચારીઓ સાથે બૉલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો આરપીજી એન્ટરપ્રાઇઝીઝના ચેરમેન હર્ષ ગોયનકાએ દીપાલીનો આ વીડિયો શેર કર્યો છે ઓફિસમાં સ્ટ્રીટ ડાંસર 3ડીના પોપ્યુલર સોંગ મુકાબલા પર ડાન્સ કર્યો હતો સીઇઓનો આ અંદાજ જોઈ કર્મચારીઓ પણ નાચવા લાગ્યા હતા વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને દીપાલીના વખાણ કરી રહ્યા છે

Recommended