ખ્રિસ્તી ધર્મ અપનાવનાર મહિલાને દફનાવવા લઈ જતા હતા, કેન્દ્રિય મંત્રીએ હાથ જોડીને અગ્નિ સંસ્કારની અપી

  • 4 years ago
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે બેગૂસરાયમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર મહિલાને દફનાવવાના બદલે તેના અગ્નિ સંસ્કાર કરવા માટે પરિવારને મનાવ્યો હતો મળતી વિગતો પ્રમાણેમહિલા હિંદૂ હતી જેણે પાછળથી ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો તેનું નિધન થતાં જ તેના પરિવારના સભ્યો તેની દફનવિધી કરવા માટે જઈ રહ્યા હોવાની માહિતી બજરંગ દળનાકાર્યકર્તાઓેને મળી હતી પરિવારને સમજાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ પરિવારને સમજાવવા માટે કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ ત્યાં ગયા હતા તેમણે ગાડી રોકીને મૃતકનાપરિવારને સમજાવતાં કહ્યું હતું કે હિંદૂ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી તેથી મહિલાના અંતિમ સંસ્કાર હિંદૂ રીતરિવાજો મુજબ કરવા યોગ્ય છે તેમની વાત માનીને પરિવારે પણ ગંગાઘાટ પર તેની હિંદૂ પરંપરા પ્રમાણે અંતિમ વિધી કરી હતી

Recommended