બેબી મફલરમેન અવ્યાનને કેજરીવાલના શપથ સમારંભમાં હાજર રહેવા આમંત્રણ

  • 4 years ago
દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને જંગી બહુમતી મળી તે સમયે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા બેબી મફલરમેન (Baby Mufflerman)ને પણ આગામી 16મી ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલના શપથ સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી સમયે અરવિંદ કેજરીવાલના રહેઠાણ અને આમ આદમી પાર્ટીની ઓફિસ બહાર બન્ને જગ્યાએ આશરે એક વર્ષનો અવ્યાન તોમર હાજર હતો

Recommended