મેટ્રોમાં કોરોના વાયરસનો પ્રેન્ક મોંઘુ પડ્યું, 5 વર્ષની જેલ થઇ શકે છે, વીડિયો વાયરલ

  • 4 years ago
શિયામાં એક પ્રેન્કસ્ટરને કોરોના વાયરસ અંગે પ્રેન્ક કરવું ભારે પડ્યું હતું તેના પર સાર્વજનિક જગ્યાએ લોકોને પરેશાન કરવા અને ડરાવવાના આરોપમાં 5 વર્ષની જેલ અને 55 લાખ રૂબલનો દંડ ફટકારાઈ શકાય છે આ વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે પ્રેન્ક સાઇઠ પર આ વીડિયો 2 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો જોકે , તેને સાઇટ પરથી હટાવી દેવામાં આવ્યો છે પરંતુ એ સ્પષ્ટ નથી કે તેનું રેકોર્ડિંગ ક્યારે થયું પોલીસે સોમવારે તેની ધરપકડ કરી હતી પોલીસ તેના બે સહયોગીઓની શોધખોળ કરી રહી છે જેમણે આ શૂટીંગમાં મદદ કરી હતી આ વીડિયોમાં જોઇ શકાય છે તે પ્રમાણે તે યુવકે મેટ્રોમાં લોકો સામે નીચે પડીને અભિનય કર્યો તેને અચાનક શરીરમાં વાઇ ચડી હોય તેવી એક્ટિંગ કરવા લાગ્યો તેનાથી લોકોમાં દહેશત ફેલાઇ ગઇ અને સૌ કોઇ ભાગવા લાગ્યા