મારુતિ સુઝુકીએ ઓટોમેટિક ઇન્ગિસ ફેસલિફ્ટ લોન્ચ કરી

  • 4 years ago
ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપો 2020માં મારુતિ સુઝુકીએ તેની ઇન્ગિસનું ફેસલિફ્ટ મોડેલ રજૂ કર્યું છે નવી ઇગ્નિસમાં BS-6 પેટ્રોલ એન્જિન સાથે અનેક ફેરફાર થયેલા જોવા મળી રહ્યા છે તેમજ, આ કારનું બુકિંગ પણ આજથી શરૂ થઈ ગયું છે જો તમે પણ મારુતિની ઇન્ગિસનું આ ફેસલિફ્ટ મોડેલ ખરીદવા માગતા હો તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર તેને બુક કરાવી શકો છો