આવા ચોર તમે નહિ જોયા હોય | Aava Chor Tame Nahi Joya Hoy

  • 4 years ago
તમે ઘણાબધા પ્રકારના ચોરની વાતો સાંભળી હશે. પણ આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, તેવા ચોરની વાતો તમે સાંભળી જ નહિ હોય. તો માણો આ ચોરની વાત અને શેર કરો તમારા મિત્રો સાથે.

#Sairam_Dave
#jokes
#chornivaat

Recommended