હુમલાઓ કરતા આલિયા, માલિયા, જમાલિયાઓને સાફ કર્યાં: CM રૂપાણી

  • 4 years ago
રાજકોટઃરાજકોટની આત્મીય કોલેજમાં આયોજીત યુવા સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ એક ઝાટકે 370ની કલમ હટાવી કાઢી નાખી અને કાશ્મીરમાં પહેલી વખત તિરંગો ઝંડો લહેરાશે અને ધ્વજ વંદન કાર્યક્રમ કાશ્મીરમાં કરાવવામાં આવશે આલિયા માલિયા જમાલિયાઓ છાશવારે હુમલા કરતા હતા એ આલિયા માલિયા જમાલિયાઓને વીણી વીણીને તેના ઘરમાં જઇ જઇને પુલવામાં હશે, એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકથી ગોતી ગોતીને સાફ કરવામાં આવ્યા છે