CID ક્રાઈમની SITએ કોર્ટ પાસે વધુ રિમાન્ડ ન માંગતા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

  • 4 years ago
મોડાસા:અરવલ્લી જિલ્લાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીના અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા આરોપીઓના અત્યાર ધરપકડ થયા બાદ ત્રણ વાર કોર્ટમાં કુલ 11 દિવસના રિમાન્ડ લેવાયા હતા સીઆઇડી ક્રાઈમે ત્રણ દિવસ પૂર્ણ થતાં શુક્રવારે કોર્ટમાં આરોપીઓને રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણેયને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા હાલ સીઆઇડી ક્રાઈમ તપાસમાં ભારે ગુપ્તતા જાળવી રહી છે અને સમગ્ર કેસ અંગે મૌન ધારણ કરી લીધું છે

Recommended