નુગર બાયપાસનો પુલ બેસી ગયો, વાહનવ્યવહાર ડાઈવર્ટ કરાયો

  • 4 years ago
મહેસાણા:શહેરમાં અમદાવાદ અને પાલનપુરથી આવતા ભારે વાહનો શહેરમાં ન પ્રવેશે તે માટે બાયપાસ રોડ બનાવાયો છે આ બાયપાસ રોડ પર નુગર પાસે પુલ બેસી જતા હાહાકાર મચ્યો હતો અહીં પસાર થતાં વાહનચાલકોમાં ભય ફેલાયો હતો પુલ બેસી જતા વાહનવ્યવહાર બંધ કરી દઈને ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો