સુનીતા કંવર દુબઈની કંપનીમાં જોબ છોડી સરપંચની ચૂંટણી લડી રહ્યા છે

  • 4 years ago
36 વર્ષીય ગ્રેજ્યુએટ સુનીતા કંવર અત્યાર સુધી દુબઈની એક શિપિંગ કંપનીમાં જોબ કરતી હતી તેમનું વાર્ષિક પેકેજ 25 લાખ રૂપિયા હતું પરંતુ તે હવે રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે સુનીતા સીકરના શ્રીમાધોપુર પાસે નાંગલ ગામથી સરપંચની ચૂંટણી લડી રહી છે