વ્હાઇટ બિકિનીમાં સારા અલી ખાને અંડર વૉટર સ્વિમિંગની મજા માણી

  • 4 years ago
એક્ટ્રેસ સારા અલી ખાન માલદીવ્સ વેકેશન પરથી ભારત પરત ફરી ચૂકી છે ત્યારે સારાએ પોસ્ટ કરેલા તેના વીડિયો અને ફોટોઝ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે હાલમાં જ સારાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જે અંડર વોટર સ્વિમિંગનો છે વ્હાઇટ બિકિનીમાં સારાએ પાણીમાં ડૂબકી લગાવી હતી અને ડીપ વૉટરમાં જઈ દરિયાની સુંદરતા માણી હતી