તમારા બાળકને રમવા માટે જે રમકડા આપો છો તે ખતરનાક હોઈ શકે છે,જાણો કઈ રીતે
  • 4 years ago
ક્વોલિટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આયાત થતા 6690 ટકા રમકડાઓ બાળકો માટે ખતરનાક છેક્વોલિટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ કરેલા એક રિસર્ચમાં જોવા મળ્યું કે મોટાભાગના રમકડા મિકેનિકલ,કેમિકલ અને અન્ય પ્રકારની તપાસમાં ફેલ થયા છેદિલ્હીમાં 121 પ્રકારના રમકડા ખરીદવામાં આવ્યા જેની તપાસ થઈ હતી,QCIના કહેવા પ્રમાણે આ રમકડામાં કેમિકલ નિર્ધારિત માત્રાથી વધુ હોય છે ભારતમાં સૌથી વધુ રમકડા ચીનથી આવે છેઆ ઉપરાંત શ્રીલંકા,મલેશિયા,જર્મની અને અમેરિકાથી પણ રમકડા આવે છે
Recommended