પોતાના કરિયરને પ્લેબેકમાં જોઈ રડી પડી દીપિકા પાદુકોણ

  • 4 years ago
પોતાની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન માટે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ડાન્સ રિયાલિટી શૉમાં પહોંચી હતી જ્યાં કન્ટેસ્ટન્ટ્સે દીપિકાના હિટ સોંગ્સ પર સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું પોતાના કરિયરને ફ્લેશબેકમાં જોઈ દીપિકા ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી તેણે પોતાના કરિયરને લઈને વાતો પણ શેર કરી હતી

Recommended