અમદાવાદ: સાબરમતી લૂંટ કેસના સગીર આરોપીનું બાળ રિમાન્ડ હોમમાં મોત

  • 4 years ago
અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રૂ1095 લાખની લૂંટના કેસમાં ઝડપાયેલા સગીર આરોપીનું ખાનપુર બાળ રિમાન્ડ હોમમાં મોત થતાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે મૃતક સગીર આરોપીની લાશનું ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું મૃતકના પરિવારજનોએ માંગ કરી છે કે, જ્યાં સુધી કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવામાં આવે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે

Recommended