કરિનાની સામે ભારતીએ ચા સાથે જલેબી ખાધી, ડાયરેક્ટરે ખોલી પોલ

  • 4 years ago
કપિલ શર્માના કોમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’માં અર્ચના પૂરન સિંહે એક બિહાઇન્ડ ધ સીન વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં બેક સ્ટેજ ભારતી અને કરીના વાતો કરતા હતા ત્યારે ભારતી ચા સાથે જલેબી ખાતી હતી ત્યારે અચાનક ડાયરેક્ટર આવે છે અને કહે છે કે ભારતી હમણાં 16 પરોઠા ખાઈ ગઈ એનું શું ત્યારે કરીના પણ તેનું ડાયટ શેર કરે છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે