‘સૂરસાગર કી લહરે’ પુસ્તક પર સેશન યોજાયું, અમેરિકામાં ટકેલા સાહિત્ય પર ટોક

  • 4 years ago
1960 થી 1975 વચ્ચેનું હિન્દી ફિલ્મ સંગીત સંભળાયું પણ ખુબ છે અને વખણાયું પણ ખુબ છે ત્યારે આવો ખાસ આ સેશનમાં તેના વિશેની વાતો સાંભળવા અને સાથે જ અમેરિકામાં સાહિત્ય વારસો હજી કેવી રીતે ધબકતો રહ્યો છે તેની પણ વાતો સાંભળવા આવવાનું ચુકતા નહિ