નાગરિકતા બિલના વિરોધમાં મુફ્તી સહિત મુસ્લિમ અગેવાનોના નામે અમદાવાદ બંધનું એલાન,જોકે મુફ્તીનો ઈન્કાર

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 િમનિટમાંઅમદાવાદમાં નાગરિકતા બિલના વિરોધમાં3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે ગુરુવારે બંધનું એલાન અપાયું છે બંધનું એલાન અપાતા રાજ્ય સરકારપણ હરકતમાં આવી ગઇ છેપોલીસ કમિશનરે કહ્યુ- અસામાજિક તત્ત્વો સામે બળપ્રયોગ કરતા ખચકાઈશું નહીંજોકે જેમના નામેબંધનું એલાન અપાયું છે તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હોવાના સમાચાર છે

Recommended