સુરતમાં CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ

  • 5 years ago
સુરતઃ જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી આગ લાગતા જ કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડી ગયો હતો જોકે, પંપના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો કર્મચારીઓની જાગૃતતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી વહેલી સવારે 630 વાગ્યે સ્કૂલ વાનમાં ગેસ ભરવા પિન ખોલતા જ આગ ભભૂકી ઉઠી હતી