નાગરિકતા બિલ વિરુદ્ધ દિલ્હીમાં રવિવારે શરૂ થયેલું પ્રદર્શન સોમવાર વહેલી સવાર સુધી ચાલ્યું

  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંનાગરિકતા બિલને લઇને પૂર્વોત્તર અને બંગાળ બાદ રવિવારે દિલ્હીમાં પ્રદર્શન હિંસક થઇ ગયું હતું સવારથી જ જામિયા વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન અમુક પ્રદર્શનકારીઓએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં કાર અને બસોમાં આગ લગાવી દીધી હતીજામીયાના 50 વિદ્યાર્થીઓની મુક્તિ બાદ વહેલી સવારે4 વાગ્યે પ્રદર્શન ખતમ થયું હતું

Recommended